Shree Krishna Aarti for Janmashtami with Lyrics – જય કાના કાળા આરતી

Shree Krishna Aarti for Janmashtami

Let us celebrate this Janmashtami with latest prayer (Aarti) on Lord Krishna. Ibandhu has proudly released their first ever video on own religious YouTube channel named Bhakti Kirtan.

Make your prayers strong with this beautiful aarti on Shri Krishna.

Jay Kana Kala Aarti Lyrics | જય કાના કાળા આરતી:

બોલીયે ક્રિશ્ન કનૈયા લાલ કી જય ….

 

જય કાના કાળા, પ્રભુ નટવર નંદલાલા…
મીઠી મોરલી વાળા (૨) ગોપીના પ્યારા…. પ્રભુ જય કાના (૨)

જય કાના કાળા, પ્રભુ નટવર નંદલાલા…
મીઠી મોરલી વાળા (૨) ગોપીના પ્યારા…. પ્રભુ જય કાના (૨)

 

કામણગારા કાન, કામણ કંઈ કીધાં, પ્રભુ કામણ…
માખણ ચોરી મોહન (૨) ચિત્ત ચોરી લીધાં.. પ્રભુ જય કાના (૨)

જય કાના કાળા, પ્રભુ નટવર નંદલાલા…
મીઠી મોરલી વાળા (૨) ગોપીના પ્યારા…. પ્રભુ જય કાના (૨)

 

નંદ યશોદા ઘેર, વૈકુંઠ ઉતાર્યુ, પ્રભુ વૈકુંઠ…
કાલીય મર્દન કીધાં (૨) ગાયોને ચારી… પ્રભુ જય કાના (૨)

જય કાના કાળા, પ્રભુ નટવર નંદલાલા…
મીઠી મોરલી વાળા (૨) ગોપીના પ્યારા…. પ્રભુ જય કાના (૨)

 

ગુણ તણો તુજ પાર, કેમ નહિ આવે, પ્રભુ કેમે…
નેતિ વેદ પુકારે (૨) પુનિત ગુણ ગાવે… પ્રભુ જય કાના (૨)

જય કાના કાળા, પ્રભુ નટવર નંદલાલા…
મીઠી મોરલી વાળા (૨) ગોપીના પ્યારા…. પ્રભુ જય કાના (૨)

 

Producer: Janki Mehta, Mahesh Jirawala

Singer: Janvi Nayak

Music: VivekGajjar, Kamlesh Savala

Recording Studio: Diya Digital Recording Studio Mehsana.

Editing: Pradip Gondaliya

Director: Mahesh Jirawala

 

Hope our prayers will reach Lord Krishna this Janmashthami and god will mitigate this curse from earth. We suggest our audience to like, subscribe and share this video with your friends and family member.

About Anand Mehta

Software Consultant in The Silicon Valley, Full of Life,Achiever, Adventurous, Passionate,Love to Travel, Perpetual Learner. Part-Time Philosopher. Permanent Goof. I like to write. That's about it...

View all posts by Anand Mehta →